ઓસ્ટ્રેલિયાએ 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ'ની જાહેરાત કરી

Large Group of Diverse People with Different Occupations Source: Getty Images
કોરોનાવાઇરસના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયોમાં કુશળ કર્મચારીઓની સૌથી વધુ જરૂરિયાત છે તેના માટે કેન્દ્ર સરકારે 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ' બહાર પાડ્યું છે. જે અંતર્ગત કુશળ વ્યવસાયિકોને ઓસ્ટ્રેલિયન વિસા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. વ્યવસાયોની નવી યાદી તથા તેની શરતો વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share