કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે સામાજિક પ્રસંગોમાં ઓછા મુલાકાતીઓને પરવાનગી મળતી હોવાથી એડિલેડના અમિષાબેન પટેલના પરિવારે એક નવા વિચાર દ્વારા જ તેમના બેબી શાવરના પ્રસંગનું આયોજન કર્યું. જેમાં દેશ વિદેશમાં રહેતા પરિવારજનો - મિત્રો પણ ભાગીદાર બન્યા. SBS Gujarati સાથે અમિષાબેનની વાતચીત.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






