ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ દેશમાં વસતા ભારતીય સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને દિવાળીના પર્વ નિમિત્તે શુભકામના પાઠવી છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

Prime Minister Anthony Albanese's Diwali message. Credit: Prime Minister's office
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.