કેઇન્સમાં થશે દિવાળીની સામૂહિક ઉજવણી, ભારતીય સમુદાય દ્વારા મોટું આયોજન

Chaitali and Kinjal Nayak talk about celebrating Indian festivals in Cairns with SBS Gujarati Executive Producer Vatsal Patel during the special outdoor broadcast at Cairns Central Shopping Centre on Thursday, October 9, 2025. Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

ઓસ્ટ્રેલિયાના કેઇન્સ શહેરમાં ભારતીય સમુદાય દિવાળીની ઉજવણી કેવી રીતે કરે છે અને તે ઓસ્ટ્રેલિયાના અન્ય શહેરોથી કેવી રીતે અલગ છે એ વિશે વાત કરી રહ્યા છે કિંજલભાઇ અને ચૈતાલીબેન નાયક. કેઇન્સમાં 18મી ઓક્ટોબરના રોજ દિવાળીની ઉજવણી થશે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now