Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયાના કેઇન્સમાં કેવી રીતે ગુજરાતી સમુદાય કરી રહ્યો છે નવરાત્રિ સહિત તહેવારોની સામૂહિક ઉજવણી

Rudra, Jansi, and Anant Patel talk about celebrating Indian festivals in Cairns with SBS Gujarati Executive Producer Vatsal Patel during the special outdoor broadcast at Cairns Central Shopping Centre on Thursday, October 9, 2025. Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

Published

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

કેઇન્સમાં ઉછરી રહેલા બાળકો જણાવી રહ્યા છે રીજનલ વિસ્તારમાં રહેવાના અનુભવો તથા નવરાત્રિ સહિતના અન્ય તહેવારોની સામૂહિક ઉજવણી વિશેની માહિતી. SBS Gujarati સાથે રુદ્ર પટેલ, જાન્સી પટેલ અને અનંત પટેલે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now