Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

મળો, કેઇન્સમાં સ્થાયી થયેલા પ્રથમ ગુજરાતી પરિવારને

Jesleen, Twinkle, and Pruthesh Patel talk about life in Cairns with SBS Gujarati Executive Producer Vatsal Patel during the special outdoor broadcast at Cairns Central Shopping Centre on Thursday, October 9, 2025. Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

Published

Updated

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

ઓસ્ટ્રેલિયાના કેઇન્સમાં રહેતા ગુજરાતી સમુદાયના સભ્યો કેવી રીતે તહેવારોની ઉજવણી કરે છે તથા નવા સ્થાયી થતા પરિવારોને કેવી મદદ અને સહયોગ પ્રાપ્ત થાય છે તે વિશે વાત કરી રહ્યા છે લગભગ 2 દાયકા અગાઉ કેઇન્સમાં સ્થાયી થયેલા જેસલીન, ટ્વિન્કલ અને પૃથેશ પટેલ પાસેથી. કેઇન્સમાં યોજવામાં આવેલા ખાસ રેડિયો કાર્યક્રમ દરમિયાન લેવામાં આવેલી તેમની મુલાકાતમાં રસપ્રદ માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now