આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા ઓસ્ટ્રેલિયન્સ

Rosemaree Gould Source: SBS
COVID-19ની મહામારીએ અનેકના જીવન બદલ્યા છે , ત્યારે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પાયાની જરૂરિયાતો મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને તેમને પડી રહેલી રોટી, કપડાં અને મકાનની મુશ્કેલી દૂર કરવા અનેક સેવાભાવી ઓસ્ટ્રેલિયનો આગળ આવ્યા છે.
Share