Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

કોસ્મેટીક સર્જરીને નામે જીવ જોખમમાં મૂકતી ક્લિનિકો-SBSની વિશેષ તપાસ

Dr. Peter Bakaric injects collagen into a patient at the Collagen Face Centre in Sydney, Thursday, April 12, 2012. (AAP Image/Dean Lewins) NO ARCHIVING
Dr. Peter Bakaric injects collagen into a patient at the Collagen Face Centre in Sydney, Thursday, April 12, 2012. Source: AAP Image/Dean Lewins

કોસ્મેટીક સર્જરીની લોકપ્રિયતા સાથે ઓસ્ટ્રેલીયામાં ઘણી કામચલાઉ clinics ખુલી ગઈ છે , આ clinics પર SBSએ વિશેષ તપાસ કરી, પત્રકારો છુપા કેમેરા લઇ, આવી કેટલીક clinics માં ગયા હતા. નકલી ડોકટરો, દાણચોરીથી ઓસ્ટ્રેલીયામાં આવેલી દવાઓ અને હાઈજીનને નામે કાઈ નહિ ... આટલુજ નહિ ઘણી બીજી ચોકાવનારી વિગતો જાણવા મળી છે.

Published

Updated

By Nital Desai, Elise Potaka

Source: SBS

Share this with family and friends

કોસ્મેટીક સર્જરીની લોકપ્રિયતા સાથે ઓસ્ટ્રેલીયામાં ઘણી કામચલાઉ clinics ખુલી ગઈ છે , આ clinics પર SBSએ વિશેષ તપાસ કરી, પત્રકારો છુપા કેમેરા લઇ, આવી કેટલીક clinics માં ગયા હતા. નકલી ડોકટરો, દાણચોરીથી ઓસ્ટ્રેલીયામાં આવેલી દવાઓ અને હાઈજીનને નામે કાઈ નહિ ... આટલુજ નહિ ઘણી બીજી ચોકાવનારી વિગતો જાણવા મળી છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now