ગુજરાત ચૂંટણી: ભાજપનો ઐતિહાસિક વિજય

Supporters of Bharatiya Janata Party (BJP) are seen celebrating with a Cutout of the Prime Minister Narendra Modi (AAP)

Supporters of the BJP celebrate with a cutout of Narendra Modi. Source: AAP

ભાજપનો રેકોર્ડ 156 બેઠક પર વિજય, 7મી વખત સરકાર રચશે, 17 જીલ્લાઓમાં ભાજપે તમામ બેઠક જીતી, કોંગ્રેસને કુલ 17, આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામ
  • ભાજપ - 156
  • કોંગ્રેસ - 17
  • આપ - 5
  • અન્ય - 4
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના મહત્વના મુદ્દા
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સતત 7મી વખત વિજય,
  • વર્ષ 1995 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની તમામ ચૂંટણી જીતી
  • પ્રથમ વખત ગુજરાતમાં 17 જીલ્લાઓમાં ભાજપે તમામ સીટો પર વિજય મેળવ્યો છે.
  • ગુજરાતમાં 14 મહિલા ઉમેદવારોએ પણ વિજય નોંધાવ્યો છે.
  • ભાજપને 52.5 ટકા, કોંગ્રેસને 27.28 ટકા તથા આમ આદમી પાર્ટીને 12.92 ટકા વોટ મળ્યા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 192,263 વોટથી વિજય
  • ભૂપેન્દ્ર પટેલ ફરીથી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી બનશે, 12મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કરશે.
  • આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીનો પરાજય
  • કોંગ્રેસ વર્ષ 2017નું પ્રદર્શન જાળવી ન શક્યું, અત્યાર સુધીની સૌથી ઓછી 17 સીટ જીતી.
  • વર્ષ 2017માં થયેલા 68.41 ટકા મતદાનની સરખામણીમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં 4.08 ટકા ઓછું મતદાન, કુલ 64.33 ટકા મતદાન થયું.
  • પ્રથમ તબક્કાની 89 સીટ માટે 63.31 ટકા અને બીજા તબક્કાની 93 સીટ માટે 65.30 ટકા મતદાન
  • હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો 40 બેઠકો સાથે વિજય, ભાજપે 25, આપ 0 તથા અન્ય પક્ષોએ 3 બેઠકો જીતી
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ગુજરાત ચૂંટણી: ભાજપનો ઐતિહાસિક વિજય | SBS Gujarati