Healthy drinks, organic blue butterfly pea flower tea with limes and lemons. Source: Getty images
અપરાજિતના ફૂલોમાંથી આ બ્લ્યુ ટી બને છે જે એન્ટીઑકિસડન્ટથીસમૃદ્ધ છે, ચિંતા અને ડિપ્રેશનથી બચાવે છે, વાળ અને ત્વચા સ્વસ્થ રાખે છે, આ સાથે અન્ય પણ ઘણા ગુણોછે. આ વિષે પબ્લિકહેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈનાશુક્લા વિગતવાત માહિતી આપે છે.