જાણો, લસણ ખાવાથી, ગરમ પાણીમાં સ્નાન કરવાથી કોરોનાવાઇરસથી બચી શકાય છે?

Is garlic a cure for COVID-19? - probably not Source: Pixabay
કોરોનાવાઇરસ અંગે પ્રવર્તી રહેલી વિવિધ માન્યતાઓ વિશે SBS એ ANU ના મેડિસીન એન્ડ ઇન્ફેક્સિયસ ડિસીઝના એસોસિયેટ પ્રોફેસર સંજય સેનાનાયકના મંતવ્યો જાણ્યા.
Share