- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
- મેટ્રોપોલિટન મેલ્બર્નના રહેવાસીઓએ સ્ટેજ 4ના પ્રતિબંધો અંતર્ગત રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે. પ્રતિબંધો વિશેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવી શકાશે. https://www.dhhs.vic.gov.au/updated-restrictions-announcement-2-august-covid-19
- જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
- સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
સુપરમાર્કેટ્સની મુલાકાત વખતે કોરોનાવાઇરસથી બચવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Customers line up at a supermarket before curfews begin (AAP) Source: AAP
હાલમાં સમુદાયમાં કોરોનાવાઇરસ અંગે પ્રવર્તી રહેલી વિવિધ માન્યતાઓ વિશે SBS એ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના મેડિસીન એન્ડ ઇન્ફેક્સિયસ ડિસીઝના એસોસિયેટ પ્રોફેસર સંજયા સેનાનાયકને પૂછ્યું અને તેમના મંતવ્યો જાણ્યા.
Share