Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નૈતિક રીતે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડીજીનસ બનાવટની ચીજવસ્તુઓ કેવી રીતે ખરીદશો

Australia Explained - Indigenous Art

According to Productivity Commission estimates, three quarters of Indigenous-style souvenirs in the Australian market are made overseas. Credit: Richard I'Anson/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Zoe Thomaidou

Presented by Vatsal Patel

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શું તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી બનાવટના અથવા તેનાથી પ્રેરિત ચીજવસ્તુઓ તરીકે માર્કેટિંગ કરવામાં આવેલા ચારમાંથી ત્રણ બનાવટો ખરેખર સ્વદેશી ન હોવાનું હોવાનું જાણવા મળ્યું છે? ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં, આપણે નકલી કલાની અસર વિશે સ્વદેશી આગેવાનો અને નિષ્ણાતો પાસેથી નૈતિક ઉત્પાદનોને કેવી રીતે ઓળખવા અને તમે તેમને ક્યાંથી મેળવી શકો છો તે અંગે જાણકારી મેળવીશું.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now