અલવિદા 2017 :ગુજરાતની ઉલ્લેખનીય ઘટનાઓ

Source: Supplied
ગુજરાત માટે વર્ષ 2017 ખુબ ઉતાર- ચડાવભર્યું રહ્યું . ગુજરાતની નવી સરકારની રચના, અમદાવાદને મળેલ હેરિટેજ શહેરનો દરજ્જો, ગુજરાત સાહિત્ય પરિષદને મળેલ નવા પ્રમુખ એન્ડ પૂર - વાવાઝોડાની આપત્તિ . . . જાણીએ વિગતો ભવેનભાઈ કચ્છી પાસે
Share