Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

મોંઘવારી વધતા ચેરિટી સંસ્થાઓનો સહારો લેતા ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ

A homeless woman sits on a street corner in central Brisbane, Friday, June 9, 2017. (AAP Image/Dan Peled) NO ARCHIVING

A homeless woman sits on a street corner in central Brisbane, Friday, June 9, 2017. (AAP Image/Dan Peled) NO ARCHIVING Source: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Claudia Farhart, Wing Kuang

Presented by Sanntosh Pattel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે ત્યારે દેશના કેટલાક રહેવાસીઓ ચેરિટી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ સેવાઓ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. બંને રાજકીય પક્ષો ઉકેલની દરખાસ્ત કરે છે, ત્યારે નિષ્ણાતો કહે છે કે પરવડે તેવા આવાસ એ કટોકટીના લાંબા ગાળાના ઉકેલ માટે ચાવીરૂપ છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now