Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

સિડનીમાં યોજાયો બ્લેકટાઉન ક્રિકેટ મેલા: ક્રિકેટની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ

20241208_153337.jpg

બ્લેકટાઉન ક્રિકેટ મેલામાં પ્રીમિયર ઇલેવન અને મેયર્સ ઇલેવન ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. Credit: SBS Gujarati

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


બોર્ડર - ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટ સીરીઝ અને સાથે બંને દેશોની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે શ્રેણી પણ રમાઇ રહી છે. ત્યારે સિડનીના બ્લેક્ટાઉન વિસ્તારમાં બ્લેકટાઉન ક્રિકેટ મેલાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રિમિયર્સ ઇલેવન અને મેયર્સ ઇલેવન ટીમ ક્રિકેટ રમી હતી. જેમાં ન્યુ સાઉથ વેલ્સ ના પ્રિમિયર ક્રિસ મિન્સ પણ ક્રિકેટ રમ્યા હતા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now