ઓસ્ટ્રેલિયામાં એક થી વધુ ભાષા શીખવાના પ્રયાસોની ઉજવણી રૂપે ૧૫ ઓક્ટોબરથી ૧૮મી નવેમ્બર વચ્ચે SBS National Languages Competition યોજાઈ છે.
સૌ પ્રથમ વખત, આ વર્ષની સ્પર્ધામાં તમામ વયજૂથના લોકો ભાગ લઇ શકે છે અને માત્ર વિદેશી ભાષાઓ શીખનાર જ નહિ પણ જેઓ અંગ્રેજી શીખતા હોય તેમને માટે પણ ભાગ લેવાની તક છે.
More stories on SBS Gujarati

એશિયન ભાષાઓના વિકાસ માટે નવી યોજના આવે તેવી શક્યતા





