હાઇલાઇટ્સ
- કોરોનાવાઇરસના હળવા કે નહીવત લક્ષણ હોય એનો મતલબ એમ નથી કે ભવિષ્યમાં ક્યારેય પણ બિમારી ન થઇ શકે.
- હળવા લક્ષણો ધરાવતા સાજા થયેલા દર્દીઓને લાંબા ગાળે આરોગ્યની સમસ્યા નડી શકે છે.
- કોરોનાવાઇરસની બિમારી દરમિયાન વેન્ટીલેટરનો સહારો લેનારા દર્દીઓના ફેંફસાને નુકસાન થઇ શકે છે.