વર્ષ 1990-91ની એક મૅચ રણજી ટ્રોફીના ઈતિહાસમાં ખૂબ રસાકસીભરી મૅચ હતી. પ્રકાશ ભટ્ટ વાત કરે છે હરિયાણા- મુંબઈ વચ્ચેની ફાઇનલની એ પળોની જેને હજારો લોકોએ ઊભાં થઈને વધાવી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






