Dennis Lillee and Javed Miandad coming together after a incident on the field during test match between Australia and Pakistan played at the WACA on 16Nov1981. Source: Getty Images Sport Classic
આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં વાત છે ખેલજગતમાં બનેલી દ્વેષભાવનાની. 1981માં ઑસ્ટ્રેલિયામાં જયારે બે આક્રમક ખેલાડીઓ- ડેનિસ લીલી અને જાવેદ મિયાંદાદ સામસામે આવી ગયા ત્યારે એકબીજાનું સન્માન ન જળવાયું. પ્રકાશ ભટ્ટ વાત કરે છે ખેલજગતના એ નિરાશાજનક બનાવની.