શું સ્વાતંત્રસેનાનીઓ ભારત માટે હંમેશા સંપૂર્ણ સ્વરાજની માંગ કરી રહ્યાં હતા?

India's first Prime Minister Jawaharlal Nehru. Source: Public Domain
શરૂઆતના આઝાદીના સંઘર્ષમાં સ્વાતંત્રસેનાનીઓએ બ્રિટીશરાજ પાસે સંપૂર્ણ સ્વરાજની માંગ નહોતી કરી. આ વિષય પર વધુ માહિતી મેળવવા SBS ગુજરાતીએ સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર હેમંત દવે સાથે વાત કરી અને તેમની પાસેથી ખરો ઇતિહાસ જાણ્યો.
Share





