શું તમને ખબર છે? આ આફ્રિકન સમાજના સભ્યો સચોટ ગુજરાતી બોલે છે

People of Siddi community in Gujarat. Source: Kyodo News Stills via Getty Images
આફ્રિકાનો સિદ્દી સમાજ ગુજરાતમાં લગભગ 750થી પણ વધુ વર્ષોથી વસવાટ કરી રહ્યો છે. તેઓ સચોટ ગુજરાતી બોલે છે અને ભારતીય પોષાક ધારણ કરે છે. SBS Gujarati એ સિદ્દી સમાજના સભ્ય વસીમ જમાદાર સાથે વાત કરી અને આ સમાજ તથા તેમની રહેણીકરણી વિશે માહિતી મેળવી.
Share