Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

તમારું બાળક માનસિક તણાવમાં છે કે કેમ, તે કેવી રીતે જાણી શકાય

Councillor Prathiti Shah talks about mental health issue among children Credit: Getty Images/ Prathiti Shah

ઓડિયો સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.ઓડિયો સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.ઓડિયો સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન ઇન્ટીટ્યુટ ઓફ હેલ્થ એન્ડ વેલફેરની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ છેલ્લા બાર મહિનામાં ચાર થી 17 વર્ષની ઉંમરના બાળકોમાં દર સાતમાંથી 1 બાળકે માનસિક માંદગીનો અનુભવ કર્યો હતો.

આ આંક પ્રમાણે બાળકો પણ માનસિક માંદગીમાં સપડાઇ રહ્યા છે ત્યારે માહિતી મેળવો.

  • નાના બાળકો માનસિક તણાવમાં હોય તે કેવી રીતે ખબર પડે,
  • તેના લક્ષ્ણો શું હોય,
  • વાલીઓએ કેવી તકેદારી રાખવી જોઇએ
  • બાળકોની માનસિક સ્થિતિની અસર શારીરિક વિકાસ પર કેટલી થાય છે. આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે મેલબર્નથી પ્રથિતી શાહ કે જેઓ ઓસ્ટ્રેલિયન ઉન્સેલિંગ એસોશિયેશન દ્વારા રજીસ્ટર્ડ કાઉન્સિલર છે.

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now