Lene Makwana's art work to be displayed at Jehangir Art Gallery in Mumbai Source: SBS Gujarati
ઑસ્ટ્રેલિયન ફેસ્ટના ભાગરૂપે પર્થનાં મિક્સ્ડ મીડિયા આર્ટિસ્ટ લેની મકવાણાની કલાકૃતિઓ ભારતમાં પ્રદર્શન માટે પસંદગી પામી છે. આવતી 13મી નવેમ્બરથી 19મી નવેમ્બર સુધી મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં યોજાનાર આ પ્રદર્શન અંગે આનંદ વ્યક્ત કરતાં ગુજરાતની પુત્રવધૂ લેનીએ SBS Gujarati સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એમની કલા એ એમનાં અને એમની જેમ અન્ય દેશોમાંથી આવેલાં લોકોની બહુસાંસ્કૃતિક પરિસ્થિતિને દર્શાવવા માટેનું એક સુંદર માધ્યમ છે.