SKIP TO MAIN CONTENT

મેળવો મહાત્મા ગાંધીની દુનિયાનો અનુભવ ઓસ્ટ્રેલીયામાં

Exhibition
Source: Birad Rajaram Yajnik

ગાંધીજી વિષે ઘણું વાંચ્યું, જોયું અને સાંભળ્યું હશે પણ તેમને ક્યારેય અનુભવ્યા છે? મેલબર્નનાં ઈમિગ્રેશન મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીના વિચારો અને એમનાં જીવન પર આધારિત એક ડિજિટલ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. એક્ઝિબિશનના ક્યુરેટર બિરદ રાજારામ યાજ્ઞિક જણાવે છે મહાત્મા ગાંધીના જીવનના અમુક અનુભવો આટલા વર્ષો પછી કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યા છે.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

ગાંધીજી વિષે ઘણું વાંચ્યું, જોયું અને સાંભળ્યું હશે પણ તેમને ક્યારેય અનુભવ્યા છે? મેલબર્નનાં ઈમિગ્રેશન મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીના વિચારો અને એમનાં જીવન પર આધારિત એક ડિજિટલ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. એક્ઝિબિશનના ક્યુરેટર બિરદ રાજારામ યાજ્ઞિક જણાવે છે મહાત્મા ગાંધીના જીવનના અમુક અનુભવો આટલા વર્ષો પછી કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યા છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now