Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વધતા વહીવટી ખર્ચ અને સેવાની માંગ વચ્ચે ઑસ્ટ્રેલિયન ચેરિટીઝ પર દબાણ

Wayside Chapel food distribution file image.jpg

Wayside Chapel food distribution file image (AAP)

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Alexandra Jones, Angelica Waite

Presented by Anjali Gajjar

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


'ઑસ્ટ્રેલિયન ચેરિટીઝ એન્ડ નોટ-ફોર-પ્રોફિટ કમિશન' ના વાર્ષિક અહેવાલ અનુસાર, દેશમાં વધતા વ્યાજ દરો અને ફુગાવાના કારણે બિન-નફાકારક સંસ્થાઓ પર આર્થિક દબાણ વધ્યું છે. આવકની સરખામણીએ સંચાલન અને વહીવટી ખર્ચમાં મોટો ઉછાળો આવતા, જીવનનિર્વાહના સંકટનો સામનો કરી રહેલા લોકોને રહેઠાણ તથા અન્ન સહાય પૂરી પાડતી સંસ્થાઓ પ્રભાવિત થઈ રહી છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now