સ્ત્રી ઉદ્યોગ-સાહસિક: સપના શાહ
SBS
કહેવાય છે ગુજરાતીઓ ના લોહી માં જ વ્યાપાર ની કુનેહ રહેલી છે . આ શ્રેણી અંતર્ગત અમે તમારી મુલાકાત કરાવીશું એવી ગુજરાતણો સાથે જેમણે નવા દેશ માં આવી પોતાનો business શરૂ કર્યો અને સફળતા પૂર્વક આગળ વધી રહી છે . જુદા જુદા વ્યાપાર સ્થાપવા માં અહીં ના કાયદાઓ પ્રમાણે કઈ વસ્તુઓ ની જરૂર પડે છે , તેની ચર્ચા માં સૌથી પહેલા વાત કરીએ ઓનરોડ ડ્રાયવિંગ સ્કૂલ ના સહ-સ્થાપક સપના શાહ સાથે . મુલાકાત લઇ રહ્યા છે પારૂલ મહેતા .
Share




