સ્ત્રી ઉદ્યોગ-સાહસિક : શાયોકા શાહ
SBS Gujarati Source: SBS
શાયોકા પાસે પેન્ટિંગ ની કોઈ શૈક્ષણિક તાલીમ નહોતી , પણ શોખ નાનપણ થી જ ખરો .એટલે કોમેર્સ અને મેનેજમેન્ટ ની ડિગ્રી મેળવી ને નોકરી એ લાગી ગયા પછી પણ તેમની અંદર રહેલ કલાકારે અભિવ્યક્તિ માટે રસ્તો કાઢી લીધો .
Share




