છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાનીઝ માચાની સુપર ફૂડ તરીકેની ઓળખે તેને ભારે લોકપ્રિય બનાવી છે. જોકે કેટલાક કારણોસર તેના ભાવમાં 70% જેટલો ભાવ વધારો નોંધાય તેવી વકી છે. આ અહેવાલમાં જાણો તેના કારણો વિષે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.