ગ્રેટર સિડનીમાં લોકડાઉન સપ્ટેમ્બરના અંત સુધી લંબાવાયું

Greater Sydney lockdown extended as NSW records 644 new locally acquired COVID-19 cases. Source: Getty Images/Andrew Merry
23મી ઓગસ્ટથી રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ થશે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવ્યા.
Share