Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ખેડૂતોને ફાયદો અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રદૂષણ ઘટાડતું ઓસ્ટ્રેલિયા અને ભારતનું સહિયારું સફળ પરીક્ષણ

CSIRO.png

Australia-India partnership takes step closer to green steel through world-first use of ag waste in steelmaking - CSIRO

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sushen Desai

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટીલના ઉત્પાદનમાં કોલસાની જગ્યાએ ડાંગરના પરાળ જેવા કૃષિ કચરાનો ઉપયોગ થઈ શકે છે? ઓસ્ટ્રેલિયાની CSIRO અને ભારતની સંસ્થાઓએ સાથે મળીને 'ગ્રીન સ્ટીલ' બનાવવાનું વિશ્વનું પ્રથમ સફળ કોમર્શિયલ પરીક્ષણ કર્યું છે. આ નવીન પદ્ધતિ કાર્બન ઉત્સર્જનને અડધાથી વધુ ઘટાડે છે અને પાક સળગાવવાથી થતા ગંભીર વાયુ પ્રદૂષણને અટકાવી પર્યાવરણને બચાવે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now