ગુજરાતી મેટ્રિમોનિ ઓસ્ટ્રેલિયા

Source: Public Domain
ગુજરાતી મેટ્રિમોનિ ઓસ્ટ્રેલિયા દ્વારા ગુજરાતી યુવક - યુવતીઓ પોતાના સમુદાયમાંથી જ યોગ્ય જીવનસાથી પસન્દ કરી શકે માટે નિઃશુલ્ક સેવા શરુ કરવામાં આવી છે. આ અંગે પ્રોજેક્ટના કોર કમિટી સભ્ય જીગ્નેશ શાહ અને રાકેશ પટેલે એસ બી એસ ગુજરાતી સાથે કરેલ વાતચીત
Share