Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં શાર્કના હુમલાથી બચાવનાર ઓસ્ટ્રેલિયન - ગુજરાતી મૃદુલ વસાવડા

Mrudul Vasavada shows his SharkSmart app (Spencer Austad, SBS).jpg

Mrudul Vasavada shows his SharkSmart app (Spencer Austad, SBS)

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Alan Lee

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના દરિયામાં વધતા શાર્કના હુમલાઓ વચ્ચે NSW સરકાર સાથે મળીને એક મોબાઈલ એપ દ્વારા તરવૈયાઓને બચાવવાની દિશામાં મૃદુલ વસાવડા મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. આ ઉપરાંત વ્હેલ વૉચિંગનો અનુભવ વધુ રમણીય બનાવતી એપનું નિર્માણ કરી તેમણે પ્રવાસન ક્ષેત્રે પણ સુંદર કામગીરી બજાવી છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now