શું છે HIV હોમ ટેસ્ટિંગ કીટ?

A vending machine that sells HIV test kits to college student is installed at the campus of Peking University in Beijing, China, 15 November 2017. Source: Imaginechina
HIV હોમ ટેસ્ટિંગ કીટ જે અત્યારે ઓનલાઇન ખરીદી શકાય છે તેને ઓસ્ટ્રેલિયાના Therapeutic Goods Administration દ્વારા માન્યતા આપવાની હાકલ કરવામાં આવી છે. વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે આવો જોઈએ શું છે હોમ ટેસ્ટિંગ કીટ અને તેના ફાયદા.
Share




