નીતા તન્ના વિશેનો સમગ્ર અહેવાલ શનિવાર 3 ઓક્ટોબર 2020 ના રોજ સાંજે 6.30 વાગ્યે SBS WORLD NEWS પર જુઓ.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય લગ્ન સમારંભોને લાગ્યુ કોરોનાવાઇરસનું ગ્રહણ

Migrant weddings are impacted by international border closures. Source: Nita Tanna
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે લગ્ન સહિતની સામાજિક ઉજવણીઓના આયોજનને અસર પડી છે. સમારંભો સ્થગિત અથવા ઓછી સંખ્યા સાથે યોજવા પડ્યા છે. જેના કારણે ઇવેન્ટ કંપનીઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તે વિશે વાત કરી રહ્યા છે ડેકોર-એ-શાન કંપનીના નીતા તન્ના.
Share