Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઉંમર વધતા શરીરમાં થતા દુખાવા સામે કસરત કેટલી ફાયદાકારક બની શકે?

How can Physiotherapy help the elderly

How can Physiotherapy help the elderly Source: Supplied by Prachi Vagadia

સામાન્ય રીતે ઉંમર વધતાં શરીરના દુઃખાવા વધતા જાય છે. એવામાં કસરત કરવાથી ફાયદો થાય કે નુકસાન તથા શું વડીલોને ફિઝિયોથેરાપી મદદ કરી શકે? આ પ્રકારની અનેક મૂંઝવણો વિશે માહિતી આપી રહ્યાં છે ફિઝિયોથેરાપીસ્ટ પ્રાચી વાગડિયા.


Published

By Jelam Hardik

Source: SBS



Share this with family and friends


સામાન્ય રીતે ઉંમર વધતાં શરીરના દુઃખાવા વધતા જાય છે. એવામાં કસરત કરવાથી ફાયદો થાય કે નુકસાન તથા શું વડીલોને ફિઝિયોથેરાપી મદદ કરી શકે? આ પ્રકારની અનેક મૂંઝવણો વિશે માહિતી આપી રહ્યાં છે ફિઝિયોથેરાપીસ્ટ પ્રાચી વાગડિયા.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે નિષ્ણાતની મદદ લઇ શકાય.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now