WhatsApp માં થઇ રહેલા ફેરફાર તમને કેવી રીતે અસર કરશે?

WhatsApp logo on the App Store displayed on a phone screen. Source: Jakub Porzycki/NurPhoto via Getty Images/Mayur Kriplani
આગામી સમયમાં લોકપ્રિય મેસેજીંગ એપ્લિકેશન WhatsApp તેમની પ્રાઇવસી પોલિસીમાં કેટલાક ફેરફાર કરવા જઇ રહી છે. આ ફેરફારની સામાન્ય વપરાશકર્તાને કેવી અસર થશે તથા સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી માહિતીની વિશ્વસનીયતા તપાસવા કેવા પગલાં લેવા તે અંગે મેલ્બર્ન સ્થિત સાઇબર સિક્યોરિટી નિષ્ણાત મયુર ક્રિપલાણીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share