Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

હાઇ-ટેક પદ્ધતિથી ગણતરીની મિનિટોમાં કારની ચોરી: જાણો, ઓસ્ટ્રેલિયામાં તમારી કારને ચોરી થતા કેવી રીતે અટકાવશો

Stella Smith (L), Chief Executive of Crime Stoppers Victoria, speaking about the rise in high-tech car theft and how drivers can protect their vehicles. Credit: Crime Stoppers Victoria/SBS

Stella Smith (L), Chief Executive of Crime Stoppers Victoria, speaking about the rise in high-tech car theft and how drivers can protect their vehicles. Credit: Crime Stoppers Victoria/SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vatsal Patel

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં કારની ચોરી એક ચિંતાજનક વિષય બન્યો છે. જેમાં ગણતરીની મિનિટોમાં જ હાઇ-ટેક પદ્ધતિથી કારની ચોરી કરવામાં આવે છે. તમારી કાર ચોરી ન થાય તે માટે કેવા પગલાં લઇ શકાય તે વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે Crime Stoppers Victoria તરફથી ચીફ એક્સીક્યુટીવ સ્ટેલા સ્મિથ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now