- કાનમાં ક્યારેય કોઈ વસ્તુ નાખવી નહીં.
- સ્વીમીંગ કરતી વખતે ઈયર પ્લગ અને કાન ઢંકાય તેવી કેપ પહેરવી
- નિયમિત રીતે ડોક્ટર પાસે કાન તપાસ કરાવવા
- દુખાવો થાય તો ડોક્ટરની સલાહ વિના ઈયર ડ્રોપ્સ વાપરવા નહીં.
- અમુક દવાઓની કાન અને શ્રવણ શક્તિ પર આડ અસર થતી હોય છે તેથી કોઈ પણ માંદગીમાં ડોક્ટરની સલાહ વિના દવા લેવી નહીં.
દરેક મુદ્દાની વિગતો જાણવા ડો હિમાંશુ ઠક્કરની મુલાકાત સાંભળો.
More stories on SBS Gujarati
કેટલા અવાજ પર બહેરાશ આવી શકે ?