બાળકને વાંચતા શીખવવાની યોગ્ય ઉંમર શું ?

Source: Getty
બાળકોમાં સાક્ષરતા ક્યારે દાખલ કરવી તે વિવાદાસ્પદ વિષય બન્યો છે. વર્તમાન સમયમાં બાળક ત્રણ વર્ષનું થાય અને પ્રી-સ્કૂલમાં જાય ત્યાથી તેને વાંચતા શીખવવામાં આવે છે પણ હવે ત્રણ વર્ષથી નાના બાળકોને વાંચન શીખવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
Share






