શું ઓસ્ટ્રેલિયાના સ્કિલ માઈગ્રેશન શ્રેણીના વિસા વેંચાય છે?
Getty images Source: Getty Images
અમદાવાદ ના સ્મિતે કહ્યું કે ઓસ્ટ્રેલિયા રોજગાર માટે સ્થાનાંતરિત થવા માટે ઓસ્ટ્રેલિયન - ભારતીય રોજગારદાતા એ તેમની પાસે $25,000 થી $30,000 ની રકમ ની માંગણી કરી હતી.
Share