SKIP TO MAIN CONTENT

NSWના સુપરમાર્કેટ સામે કર્મચારીના વેતનને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગંભીર આક્ષેપ બાદ કાનૂની કાર્યવાહી

Fair Work Ombudsman
Fair Work Ombudsman Source: AAP / AAP Image/James Ross

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / FWO


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ફેર વર્ક ઓમ્બડ્સમેન દ્વારા ન્યૂ સાઉથ વેલ્સના નેરેન્ડેરામાં આવેલા એક IGA સુપરમાર્કેટના ઓપરેટર્સ સામે અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે ત્યાં કાર્યરત નેપાળી વિઝા ધારક કર્મચારીને તેના કાયદેસરના હક કરતાં $૯૩,૨૫૭ જેટલો ઓછો પગાર ચૂકવવામાં આવ્યો હતો અને આ બાબતને છુપાવવા માટે તપાસકર્તાઓને જાણીજોઈને ખોટા દસ્તાવેજો અને પે-સ્લિપ રજૂ કરવામાં આવ્યા હતા. કંપની અને તેના સંચાલકો સામે આગામી ઓક્ટોબર ૨૦૨૬માં સિડનીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જ્યાં સાબિત થયેલા દરેક ગુના બદલ તેમને ભારે આર્થિક દંડ થઈ શકે છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now