Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

પર્થ ખાતે યોજાયેલા એક્ઝીબિશનમાં ભારતની બ્રિન્દા દુધાતના પેઇન્ટીંગને મળ્યું સ્થાન

Brinda Dudhat

Credit: Brinda Dudhat

તાજેતરમાં પર્થ ખાતે ઇન્ડિયન ઓશન આર્ટ ટ્રાઇએનીઅલનું આયોજન થયું હતું. અનેક કલાકારોએ તેમની ઉત્કૃષ્ટ કૃતિ પ્રસ્તુત કરી હતી. જેમાં ગાંધીનગરના બ્રિન્દા દુધાતે હાથથી કાંતેલા કપાસના કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ કૃતિ રજુ કરી હતી. એક્ઝીબિશનમાં ભાગ લેવા આવેલા બ્રિન્દાની SBS Gujarati સાથેની વાતચીત

Published

By Amit Mehta

Source: SBS

Share this with family and friends

તાજેતરમાં પર્થ ખાતે ઇન્ડિયન ઓશન આર્ટ ટ્રાઇએનીઅલનું આયોજન થયું હતું. અનેક કલાકારોએ તેમની ઉત્કૃષ્ટ કૃતિ પ્રસ્તુત કરી હતી. જેમાં ગાંધીનગરના બ્રિન્દા દુધાતે હાથથી કાંતેલા કપાસના કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ કૃતિ રજુ કરી હતી. એક્ઝીબિશનમાં ભાગ લેવા આવેલા બ્રિન્દાની SBS Gujarati સાથેની વાતચીત

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now