વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના લોકો સ્વાતંત્ર્ય દિવસની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં જોડાયા છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ભારતના ઓસ્ટ્રેલિયા ખાતેના રાજદૂત શ્રી.મનપ્રીત વોહરા, ભારત સરકારે વિદેશમાં વસતા ભારતીયોને માતૃભૂમિ સાથે જોડવા રજૂ કરેલ Global Pravasi Rishta Portal વિશે વાત કરી અને બંને દેશ વચ્ચેની મિત્રતા અને વ્યાપારી સંબંધોનું મુલ્યાંકન કર્યું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






