મોટાભાગના ભારતીય રાજકીય પક્ષો તેમની શાખા વિદેશમાં ધરાવે છે, આ કદાચ જે- તે પક્ષની વિદેશી કૂટનીતિનો ભાગ હોઈ શકે. ઓસ્ટ્રેલિયામાં કાર્યરત ભાજપ, આપ અને કોંગ્રસ પક્ષના પ્રતિનિધિઓ સાથે લોકસભાની ચૂંટણી નિમિત્તે થયેલ વાતચીત દરમિયાન જાણ્યું તેમના રાજકારણનાયોગદાન વિષે અને NRI સમુદાય માટે ચૂંટણી ઢંઢેરા માં કરાયેલ જોગવાઈઓ વિષે.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Follow us on Facebook.
Share






