ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં કોવિડ-19ના ચેપની સંખ્યામાં વધારો થયા બાદ વિવિધ વેપાર - ઉદ્યોગોને પડી રહેલી કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કાર્યના કલાકોની મર્યાદા હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે અંગે વિગતો મેળવીએ.
ALSO LISTEN
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.
SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Share






