જાણો, અન્ય દેશની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં પેઇડ પેરેન્ટલ લીવ સ્કીમમાં સુધારો કેમ જરૂરી

Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં એક દાયકા અગાઉ પેઇડ પેરેન્ટલ લીવ દાખલ કરવામાં આવી હતી. પરંતુ, રીસર્ચ પ્રમાણે 2019માં પણ ફક્ત બે ટકા પિતા સરકાર દ્વારા લઘુત્તમ વેતન સાથે અપાતી પેરેન્ટલ લીવની સુવિધા મેળવતા હોવાનો અંદાજ છે. વધુ લોકો આ સુવિધાનો લાભ લઇ શકે તે માટે નવી યોજના દાખલ કરવાનું સંશોધનકારોનું માનવું છે.
Share





