આ અઠવાડિયે સરકારે સ્વીકારેલા સુધારા મુજબ ઇરાદાપૂર્વક કર્મચારીઓને પૂરો પગાર નહિ ચૂકવનાર નોકરીદાતાઓને હવે જેલની સજા પણ થઇ શકશે. માઇગ્રન્ટ વર્કર્સ ટાસ્કફોર્સે આ સપ્તાહે ફેડરલ સરકારને ૨૨ સુધારાની ભલામણ કરી અને સરકારે તે તમામ અમલમાં મુકવાની તૈયારી બતાવી છે.
Share






