ગુજરાતી હાસ્યજગતની ઉભરતી પ્રતિભા : કરણ જોશી

Karan Joshi at Comedy Jam Source: Karan Joshi
ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓમાંની એક છે કરણ જોશી. તેઓ જણાવે છે કે કેવી રીતે લીગલ કન્સલ્ટન્ટ અને સી એ તરીકે કારકિર્દી શરૂ કરી, તેઓ સ્ટેન્ડ અપ કોમેડિયન બન્યા.
Share




