Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઉનાળાની રજાઓ દરમિયાન નોકરી કરતા વિદ્યાર્થીઓના શોષણના કિસ્સા વધતા તેમને મળતા હક અને અધિકાર જાણવા જરૂરી

A man in a black nursing uniform sits in a hospital room, in front of medical equipment.

Khoa Nguyen is a critical care nurse at the Victorian Heart Hospital. Source: SBS / Scott Cardwell

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sandra Fulloon

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શૈક્ષણિક સત્ર પૂરું થયા બાદ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ફી કે અન્ય ખર્ચ માટે વધુ કલાકો મળી રહે તેવી નોકરી શોધતા હોય છે. પરંતુ તેમનું કાર્યક્ષેત્રે અનેક રીતે શોષણ થતું હોવાના અહેવાલો સામે આવતા હોય છે. નિષ્ણાતો વિદ્યાર્થીઓને તેમના હક અને અધિકાર જાણવા માટે ચેતવી રહ્યા છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now